This Blog is for education related all type of services, job updates of government of gujarat.,result of government of gujarat, current affairs, general knowledge online test, gujarati vyakaran online test, english grammar test,.

Scratch Here

Thursday, September 30, 2021

Gujarat Police PSI bharti 2021 | PSI bharti 2021 | PSI bharti gujarat

Gujarat Police PSI Bharti 


ગજુ રાત પોલીસ દળમા  પો.સ.ઇ. કેડર   હવથયારી પોલીસ સબ ઇન્સ્પેકટર 

(UPSI) / હવથયારી પોલીસ સબ ઇન્દ્ ્ પેકટર (પ્ લાટુન કમાન્દ્ર્ર) (APSI) / ઇન્દ્ ટેલીજન્દ્ સ ઓફિસર (IO)

/ ચબન હવથયારી મદદનીશ સબ ઇન્દ્ ્ પેકટર (UASI) ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરિા માટે 

પો.સ.ઇ. ભરતી બોર્ડ દ્ધારા િકત ઓનલાઇન અરજીઓ મ ાંગાિિામાાં આિે છે. આ તમામ સ ાંિગડની 

સબ ાંવધત જગ્યાના ભરતી વનયમો અનેપરીક્ષા વનયમોની પ્રિતડમાન જોગિાઇઓ મજુ બ લાયકાત

પરીપ ૂણડ કરતા અનેઇચ્છા ધરાિતા ઉમેદિારોએ તા.૧૬/૦૩/૨૦૨૧ (બપોરના ૧૪.૦૦ કલાક) થી

તા.૩૧/૦૩/૨૦૨૧ (રાવિના ૧૧.૫૯ કલાક સધુ ી) દરમ્યાન https://ojas.gujarat.gov.in િેબસાઇટ

પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરિાની રહેશે. ઉમેદિારે

ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતીનેલગતી માફહતી અનેસ ૂચનાઓ ઉકત િેબસાઇટ પરથી




 *🌀💥 ગુજરાત પોલીસ -  પી.એસ.આઈની નવી ભરતી*


 લાયકાત : ગ્રેજ્યુએશન 


ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પી.એસ.આઈની જગ્યાઓ માટે કોલેજ પાસ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે..


🗣️ જગ્યાનું નામ : પી.એસ.આઈ


post name : PSI


૧. પી.એસ.આઈ (વાયરલેસ)  PSI wireless

૨. પી.એસ.આઈ ( MT )   PSI MT

૩. ટેક્નિકલ ઓપરેટર  Technical Operator 


🗣️ ઓનલાઈન અરજી તારીખ ૦૧/૧૦/૨૦૨૧ થી ૨૦/૧૦/૨૦૨૧ સુધી કરી શકો છો..


વય મર્યાદા ૧૮ થી ૩૩ વર્ષ રહેશે. જાતિ પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.


વેબસાઈટ : 


એક વિનંતી આ મેસેજ તમારા ગ્રુપમાં શેર કરશો જેથી આ ભરતીની માહિતી આપણા સમાજ સુધી પહોચી શકે..👍

No comments:

Post a Comment

જો ગમ્યું હોય તો Like બટન દબાવો

Popular Posts

Popular