Talati bharti 2022
ગ્રામ પંચાયત તલાટી મંત્રી ભરતી 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
પંચાયત સેવા વર્ગ-૩ સીધી ભરતી અંગેની જાહેરાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ના નીચે મુજબના સંવર્ગની નીચે પત્રકમાં દર્શાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો
પસંદ કરવા માટે તા.૨૮-૦૧-૨૦૨૨ થી તા.૧૫-૦૨-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.inવેબસાઇટ
પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા શૈક્ષણિક
લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો,માજી સૈનિક તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો
તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતી/સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in
અને https://ojas.gujarat.gov.inઉપર મુકવામાં આવેલ છે.
કક્ષાવાર જગ્યાઓ
(પંચાયત સેવા વર્ગ-૩) જગ્યાઓ
સામાન્ય 1557
સા.શૈ.પ વર્ગ 851
અનુ.જાતિ 259
અનુ.જન ઉમેદવારો માટે અનામત 439
(EWS) (SEBC) (SC) જાતિ માટે અનામત
(તલાટી કમ મંત્રી)
(વર્ગ-૩)
નોધઃ-(૧) ઉપરોકત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સુચનાને આધિન મંડળ જરુર જણાયે વધ-ઘટ કે ફેરફાર કરી શકશે.
(ર) ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઇ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્કાઅધિકાર રહેશે નહીં
No comments:
Post a Comment