Best of Luck............ Stay Safe ..........
ધોરણ - ૧૦ માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી મિત્રો હાલમાં ઘરે રહીને હોમ લર્નિંગ કરી રહ્યા છે. આશા છે કે આપ સૌ ઘરે બેસીને પણ સારી રીતે અભ્યાસ કરી રહ્યા હશો.
આપણે જયારે હોમ લર્નિંગ કરી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ જરૂરી બને છે કે વિદ્યાર્થીઓ પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાનમાંથી કેટલું પચાવી શક્યા કે કેટલી સમજ મેળવી શક્યા.
તો તમે તમારા જ્ઞાન ને ચકાસવા માટે ધોરણ ૧૦ ના વિજ્ઞાન વિષયના પાઠ-૧ ની ટેસ્ટ આપીને આપનું જ્ઞાન ચકાસો અને નિયમિત અન્ય પાઠની ટેસ્ટ આપતા રહો.
No comments:
Post a Comment