મિત્રો જો આપ ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા હોઈ તો આ બ્લોગ અપના માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
આ બ્લોગ પર નિયમિત રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની વર્તમાન પ્રવાહોની ટેસ્ટ સીરીઝ મુકવામાં આવે છે. જેથી આપ રોજ જે ન્યુઝ પેપર વાંચો છો તેમાનું આપને કેટલું યાદ છે તે તમો ચકાસી શકશો.
આ બ્લોગને ફોલો કરવાનું ન ભૂલશો.
No comments:
Post a Comment