This Blog is for education related all type of services, job updates of government of gujarat.,result of government of gujarat, current affairs, general knowledge online test, gujarati vyakaran online test, english grammar test,.

Scratch Here

Tuesday, August 25, 2020

દરેક કોવિડ-19 દર્દીને મળે છે સરકાર પાસેથી પુરા 1.5 લાખ રૂપિયા? જાણો શું છે હકીકત

 દરેક કોવિડ-19 દર્દીને મળે છે સરકાર પાસેથી પુરા 1.5 લાખ રૂપિયા? જાણો શું છે હકીકત


શું છે વાયરલ થઈ રહેલા આ મેસેજની સચ્ચાઈ?


કોવિડ-19 મહામારીના કેસ દેશમાં સતત વધી રહ્યાં છે. આ વચ્ચે આ મહામારી સાથે સંબંધિત તમામ દાવા વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. આ દાવામાં કેટલાંક સાચા હોય છે અને કેટલાંક એકદમ ફેક. વોટ્સએપ પર પાછલા કેટલાંક દિવસોથી એક મેસેજ ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. તેવામાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દરેક કોવિડ-19 દર્દી માટે મ્યુનિસિપાલિટીને 1.5 લાખ રૂપિયા આપી રહી છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દરેક કોવિડ-19 દર્દી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.5 લાખ રૂપિયા આપી રહી છે અને આ જ કારણે કોર્પોરેશન તથા પ્રાઇવેટ ડોક્ટર્સ નોર્મલ તાવ અને શરદીના દર્દીને પણ કોરોનાના દર્દી ગણાવી રહ્યાં છે.


મરાઠીમાં વાયરલ થઈ રહેલા આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે ઘોષણા કરી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનને દરેક કોવિડ-19 દર્દીઓ માટે 1.5 રૂપિયા આપ્યા છે. માટે લોકોને પ્રાર્થના છે કે તે સતર્ક રહે કારણ કે કોર્પોરેશન અને પ્રાઈવેટ ડોક્ટર્સ આ કારણ સામાન્ય તાવ અને શરદી વાળા દર્દીઓને પણ કોરોના દર્દી જણાવી રહ્યા છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ ફેક્ટ ચેકના ઓફિશ્યલ ટ્વીટર હોન્ડલે જણાવ્યું છે કે આ દાવો એકદમ ફેક છે અને કેન્દ્ર સરકારે આવી કોઈ ઘોષણા નથી કરી.

વાયરલ થઈ રહ્યો છે આ મેસેજ

ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, દાવો- વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દરેક કોવિડ-19 દર્દી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.5 લાખ રૂપિયા આપી રહી છે. જો કે પીઆઇબી ફેક્ટ ચેક: આ દાવો ફેક છે. સરકાર દ્વારા આવી કોઇ ઘોષણા કરવામાં નથી આવી. ભારતમાં કોવિડ-19 મહામારીના 3,100,000થી વધુ કેસ સામે આવી ચુક્યા છે.


  • કોવિડ-19 મહામારીના કેસ દેશમાં સતત વધી રહ્યાં છે. આ વચ્ચે આ મહામારી સાથે સંબંધિત તમામ દાવા વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. આ દાવામાં કેટલાંક સાચા હોય છે અને કેટલાંક એકદમ ફેક. વોટ્સએપ પર પાછલા કેટલાંક દિવસોથી એક મેસેજ ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. તેવામાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દરેક કોવિડ-19 દર્દી માટે મ્યુનિસિપાલિટીને 1.5 લાખ રૂપિયા આપી રહી છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દરેક કોવિડ-19 દર્દી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.5 લાખ રૂપિયા આપી રહી છે અને આ જ કારણે કોર્પોરેશન તથા પ્રાઇવેટ ડોક્ટર્સ નોર્મલ તાવ અને શરદીના દર્દીને પણ કોરોનાના દર્દી ગણાવી રહ્યાં છે.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: GSTV


સભાર્ર : ડેઈલી હંટ   

No comments:

Post a Comment

જો ગમ્યું હોય તો Like બટન દબાવો

Popular Posts

Popular