દિનેશ દાસા સાહેબનો જીવન સંઘર્ષ
વાત છે વર્ષ ૧૯૯૧ની જ્યારે એક નવયુવાને નવસારી ફોરેટ્રી કોલેજ મા એડમિશન લીધું અને ભવિષ્યમાં ફોરેસ્ટ ઓફિસર બનવાનું સપનું સેવ્યું. પણ એડમિશન મેળવ્યા બાદ ધ્યાનમાં આવ્યું કે છેલ્લે RFO ની ભરતી ૧૯૮૩માં થયેલી. ત્યાંરબાદ 1991 સુધી RFO ની ભરતી થયેલી નથી અને અને હવે ક્યારે ફોરેસ્ટરની ભરતી આવે તેની રાહ જોવાને બદલે GPSC પરીક્ષાની જાહેરાત આવે એ માટે રોજ સમાચાર વાંચવા ચા ની લારી એ છાપું વાંચવા જતા આ ચાની લારી એ પહોંચવા રોજ તેને 4km ચાલીને જવું પડતું.
આજે જાહેરાત આવશે તેવા જોશ અને આશા સાથે રોજ સવારે 4km ચાલીને જવું. ચા પી છાપામાં જાહેરાત જોવા માટે આતુર નજર દોડાવવી અને જાહેરાત ના જોવા મળતા નિરાશવદને પાછું ફરવું. સાંજના સમાચાર વાંચવા કે હવે જાહેરાત આવી હોય, પરંતુ ફરી નિરાશા સાંપડવી. અને ફરી પાછું જાહેરાત માટે સવારે ઉત્સાહપૂર્વક ચાલીને જવું. આમ ને આમ 5 વર્ષ વીતી ગયા GPSC ની રાહ મા.
જે યુવાન ફોરેસ્ટર ઓફીસર બનવા માગતો હતો તે ફોરેસ્ટર ઑફિસર ના બની શક્યો પણ GPSC નો ચેરમેન બની ગયો અને જેનું સપનું જોયું હતું એ ભલે બની ના શક્યો પણ પોસ્ટ એટલે કે ફોરેસ્ટ ઓફિસરની ભરતી જાહેરાત આપી ઝડપથી ભરતી કરાવનાર વ્યક્તિ બન્યો.
આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ GPSC ના ચેરમેન દિનેશ દાસા સાહેબ
દિનેશ દાસા સાહેબની આ આખી સફર તેમના જ મુખે સાંભળવા અહીં ક્લિક કરો.
dinesh dasa,
dinesh dasa interview tips,
dinesh dasa live, dinesh dasa song, dinesh dasa dd girnar, dinesh dasa gpsc, dinesh dasa sandesh, dinesh das rap song, dinesh dasa video, dinesh dasa gaan
No comments:
Post a Comment