સામાજિક વિજ્ઞાન પાઠ ૧૭ ની તૈયારી આપ સૌએ કરી જ હશે.
આજ ની ક્વીઝ વિશે તો તમે જનો જ છો કે આજની ક્વીઝમાં જે જે વિદ્યાર્થી મિત્રોને પૂરે પુરા માર્ક્સ આવશે તેમના નામ તમે કાલે આ વેબસાઈટ પર જોઈ શકશો, પણ એનો મતલબ એ નથી કે તમે કઈ ખોટું કરીને પુરા માર્ક્સ લાવો કેમક ખોટું કરીને જીતવાથી તમને તે આનંદની પ્રાપ્તિ નહિ થાય.. સાચુંને ?
તો ઈમાનદારીથી આ પરીક્ષા આપો અને જાણો તમારો સ્કોર..............
No comments:
Post a Comment