TAT PML2 સંબંધિત વાંધા અરજી અંગેની જરૂરી સૂચનાઓ
મિત્રો ટાટ હાયર સેકન્ડરી નુ પી એમ એલ 2 જાહેર થઇ ચૂકયું છે જે મિત્રોની અરજીઓમાં કે મેરીટ માં કોઈ ભૂલ હતી તેમના નામો નું લિસ્ટ પણ અહીં મૂકવામાં આવેલી છે જે ઉમેદવારોના મેરિટ માટે ઉમેદવારી ફોર્મ પરત થયા હોય તેવા ઉમેદવારો જો વાંધા અરજી કરવા માંગતા હોય તો તે અંગેની અગત્યની સૂચનાઓ નીચે મુજબ છે
No comments:
Post a Comment