Covid -19 Quiz in Gujarati
કોરોના જાગૃતિ ક્વીઝ
નમસ્કાર મિત્રો,
આપણે જાણીએ છીએ કે હાલમાં કોરોના એટલે કે કોવિડ-૧૯ મહામારી ખુબ ઝડપ થી ફેલાઈ રહી છે . તો તે અંગે ની જાગૃતિ આપનામાં કેટલી છે. આપણને કોરોના મહામારી વિષે કેટલી જાણકારી છે. તે જાણવું પણ ખુબ જ જરૂરી બને છે. તો આશા રાખીએ છીએ કે આ ક્વીઝ તમને બધા ને ખુબ જ ગમશે. અને તમે આ ક્વીઝ્નો આનંદ માણસો અને સાથે સાથે કોરોના અંગે પણ જાગૃત બનશો...
No comments:
Post a Comment