Junior Clerk Bharti 2022 Gujarat
Junior Clerk Bharti 2022
gpssb.gujarat.gov.in
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD
બ્લોક નં.ર, પાંચમો માળ, કર્મયોગી ભવન,સેકટર-૧૦/એ,ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ૧૨ા૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ હિસાબ) વર્ગ-૩ અંગેની વિગતવાર
સૂચનાઓ –
(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gpssb.gujarat.gov.in
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે.)ધ્વારા પંચાયત સેવાની જુનીયર કલાર્ક વહીવટ હિસાબ)(વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી
ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની
https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા ૧૮-૦૨-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૦૮-૦૩-૨૦૨૨
(સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ
કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા
માટેની છેલ્લી તારીખ ૧૦-૦૩-૨૦૨૨ (રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી રહેશે) તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી
રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૧૦-૦૩-૨૦૨૨ રહેશે. પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની
પ્રિન્ટ તા ૦૮-૦૩-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો પેરેગ્રાફ-૧૯માં
દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને signature (15 kb)
સાઇઝથી વધારે નહીં તે રીતે jps format માં Scan કરીકોપ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન
અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ
શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે
ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોધ
લેવી.
૧.૧ અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ જાહેરાતમાં હવે પછીના ફકરાઓમાં દર્શાવેલ છે. તે
સૂચનાઓ સહીત ઓનલાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ સમગ્ર જાહેરાત પોતે ધ્યાનથી
વાંચવી જરૂરી છે.
૧.૨ ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પણ પ્રમાણપત્રો જોડવાના (અપલોડ કરવાના) નથી.
પરંતુ, ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતો મુજબ ઓનલાઇન અરજીમાં
અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક
લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ, શારીરિક અશકતતા (દિવ્યાંગતા હોય તો), માજી
સૈનિક (લાગુ પડતું હોય તો,માન્ય રમતગમત અંગેના (લાગુ પડતા હોય તો, વિધવા (જો હોય તો).
તે અંગેના તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં એવા
પ્રમાણપત્રોને આધારે સમગ્ર વિગતો ભરવાની રહે છે, અન્યથા મંડળ નિમણુંક સત્તાધિકારી દ્વારા
Page 1 of 26
junior clerk bharti 2022 gujarat,
junior clerk bharti 2022
gujarat syllabus,
junior clerk bharti 2022
gujarat apply online,
junior clerk bharti,
junior clerk bharti 2022 gujarat qualification, junior clerk bharti 2022,
junior clerk bharti form kaise bhare
junior clerk bharti 2022 form kaise bhare,
junior clerk bharti 2022 syllabus,
junior clerk bharti form fill up
No comments:
Post a Comment